News

ધોરણ-3/૪/૫ માટેની મૂલ્યાંકન સિસ્ટમ અહી ડાઉનલોડ કરી શકો છો.
  • મૂલ્યાંકન સિસ્ટમ સાથે તેનો ઉપયોગ કરવા માટેની હેલ્પ અને અન્ય માહિતીઓ ડાઉનલોડ થશે જેને જોઈ લેવા વિનંતી.
  • હેલ્પમાં મૂલ્યાંકન સિસ્ટમનો ઉપયોગ કરવા માટેની માહિતી સ્ટેપ-બાય-સ્ટેપ આપેલી છે જેને એક વખત વાંચી લીધા બાદ તેના સ્ટેપ મુજબ આગળ વધવું.
  • આ મૂલ્યાંકન સિસ્ટમની મદદથી પ્રથમસત્ર અને વાર્ષિક માટેના અલગ અલગ રિપોર્ટ્સ તૈયાર થઈ શકશે.
  • ધોરણ ૩થી૮ના મૂલ્યાંકન માટેનો તારીખ ૦૧/૦૮/૨૦૧૪નો પરિપત્ર ડાઉનલોડ કરો.ધોરણ-૬/૭/૮ માટેની મૂલ્યાંકન સિસ્ટમ અહી ડાઉનલોડ કરી શકો છો.
  • મૂલ્યાંકન સિસ્ટમ સાથે તેનો ઉપયોગ કરવા માટેની હેલ્પ અને અન્ય માહિતીઓ ડાઉનલોડ થશે જેને જોઈ લેવા વિનંતી.
  • હેલ્પમાં મૂલ્યાંકન સિસ્ટમનો ઉપયોગ કરવા માટેની માહિતી સ્ટેપ-બાય-સ્ટેપ આપેલી છે જેને એક વખત વાંચી લીધા બાદ તેના સ્ટેપ મુજબ આગળ વધવું.
  • આ મૂલ્યાંકન સિસ્ટમની મદદથી પ્રથમસત્ર અને વાર્ષિક માટેના અલગ અલગ રિપોર્ટ્સ તૈયાર થઈ શકશે.
  • ધોરણ ૩થી૮ના મૂલ્યાંકન માટેનો તારીખ ૦૧/૦૮/૨૦૧૪નો પરિપત્ર ડાઉનલોડ કરો.