28 August, 2013

ધોરણ ૬ થી ૮ના રેગ્યુલર મૂલ્યાંકનની ડેટા એન્ટ્રી શરૂ કરી શકશો.
ધોરણ ૯ અને ૧૦ના રેગ્યુલર મૂલ્યાંકનની ડેટા એન્ટ્રી શરૂ કરી શકશો.
રેગ્યુલર મૂલ્યાંકનમાં ડેટા એન્ટ્રી કરવા માટે...
n      મુલ્યાંકન à Regular Evaluation à ડેટા એન્ટ્રી
n      યોગ્ય ધોરણ પસંદ કરો.
n      યોગ્ય ભાગ પસંદ કરી ડેટા એન્ટ્રીની શરૂઆત કરો.
(રેગ્યુલર મૂલ્યાંકમાં શિક્ષણ વિભાગના નિર્દેશો મુજબના વિવિધ પત્રકો તૈયાર થશે.)