28 August, 2013

હાલના તબક્કે ધોરણ ૩ થી ૫ના મૂલ્યાંકન અને પાઠ્યપુસ્તકો બાબતે વિસંગતતા હોવાનું જાણવા મળેલ છે. આથી રેગ્યુલર મૂલ્યાંકન વિભાગમાં ધોરણ ૩ થી ૫નાં મૂલ્યાંકનની ડેટા એન્ટ્રી ન કરવા વિનંતી.


ધોરણ ૩ થી ૫નાં મૂલ્યાંકનની કોઈ માહિતી આપની પાસે હોય તો અમને info@sskundal.com પર મોકલવા વિનંતી.