20 January, 2014

નવું અપડેટ લોન્ચ થઈ ગયેલ છે. 20 January 2014, Ver. : 16.5.1.6


અપડેટનો પ્રકાર અને વર્ઝન :
Free,  Ver. :16.5.1.6

નવા અપડેટની માહિતી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

અપડેટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...


નવા અપડેટમાં આપવામાં આવેલ મહત્વની સુવિધાઓ/સુધારાઓ
** School Resultની મદદથી શાળામાટે કસ્ટમાઈઝ્ડ માર્કશીટ/રિઝલ્ટશીટ બનવી શકાશે.
** શાળાનો DISE કોડ સેટ કરી શકાય.
** વિદ્યાર્થીની પૂર્વ શાળાનો DISE કોડ સેટ કરી શકાય.
** વિદ્યાર્થીઓના Aadhaar UID  (આધાર નંબર) સેટ કરી શકાય.
** DISE કોડ, Aadhaar UID વગેરેને અલગ અલગ રિપોર્ટમાં મૂકી શકાય.
** Pre-Primary વિભાગમાં સર્ચનું ઓપ્શન એડ કરેલ છે.
** દરેક રિપોર્ટમાં ધોરણને ગુજરાતી અને અગ્રેજી અંકો તેમજ શબ્દોમાં મૂકી શકાય.
** વેબ SMSનો ડિલવરી રિપોર્ટ મેળવી શકાય.
** વિદ્યાર્થીનો હેલ્થ રિપોર્ટ જનરેટ કરી શકાય.
** વધુ ઝડપી.

School Result શું છે ?
-*- School Resultની મદદથી શાળા પોતાની આગવી માર્કિંગ સીસ્ટમ તૈયાર કરી શકે છે અને   પોતાની મનપસંદ ડિઝાઈનમાં માર્કશીટ તૈયાર કરી શકે છે.
-*- દાખલા તરીકે કોઈ શાળા પોતાના ધોરણ ૭ માટે પ્રથમ સત્રમાં ૪૦/૪૦/૨૦ અને બીજા સત્રમાં ૪૦/૪૦/૨૦ માર્કિંગ સીસ્ટમ મૂજબ કસોટીઓ લઈ અને માર્કશીટ તૈયાર કરે છે. બીજી કોઈ શાળા પોતાના ધોરણ ૭ માટે પ્રથમ અને બીજા સત્ર માટે ૨૫/૨૫/૩૦/૨૦ એવી કોઈ માર્કિંગ સીસ્ટમ મુજબ કસોટીઓ લે છે.
-*- School Resultની મદદથી ઉપર મુજબની બન્ને શાળાઓ પોતાની માર્કિંગ સીસ્ટમ મુજબ નવુ રિઝલ્ટ તૈયાર કરી શકે છે અને તે મુજબની વિદ્યાર્થીઓની માર્કશીટ પણ તૈયાર કરી શકે છે. આ માટે કોઈ નવા અપડેટની જરૂર રહેતી નથી.
-*- School Resultની મદદથી વિદ્યાર્થીઓની માર્કશીટ સાથે સાથે જે-તે ધોરણની રિઝલ્ટ શીટ પણ તૈયાર કરી શકાય છે.
-*- વિદ્યાર્થીઓની માર્કશીટ લગભગ કોઈ પણ ડિઝાઈનમાં બનાવી શકાય છે.
-*- શાળા દરેક વિદ્યાર્થીઓના ફોટા વાળી માર્કશીટ પણ બનાવી શકે છે.
-*- દરેક માર્કશીટ શૈક્ષણિક વર્ષ મુજબ સેવ રહે છે. એટલે કે આગામી વર્ષમાં માર્કિંગ સિસ્ટમમાં કોઇ પણ ફેરફાર થાય તો પણ ચાલુ વર્ષની માર્કશીટ જેમ છે તેમ ભવિષ્યમાં મળી શકે છે.
-*- School Resultમાં માર્કિંગ સીસ્ટમ, માર્કશીટ અને રિઝલ્ટશીટ તૈયાર કરવા માટે કોમ્પ્યુટરનાં એડવાન્સડ જ્ઞાનની જરૂર નથી, એક એવરેજ યુઝર થોડી પ્રેક્ટીસ સાથે આ કામ સરળતાથી કરી શકે છે.

-*- School Resultની મદદથી તૈયાર કરેલ માર્કિંગ સીસ્ટમ મુજબ SMS પણ મોકલી શકાય છે.

School Result માટેની હેલ્પ :
  • School Result માટેની Step-By-Step હેલ્પ માટેની હેલ્પ વિડીયો ફાઈલ એક પછી એક ડાઉનલોડ કરી તે મુજબ પ્રેક્ટિસ કરવી.

  • કોઈ પ્રશ્ન હોય તો Suggestion વિભાગની મદદથી અથવા ઈ-મેઈલની મદદથી મોકલવો.

Help Video – 1 (2.85 MB) *** Download
Help Video – 2 (4.57 MB) *** Download
Help Video – 3 (4.66 MB) *** Download
Help Video – 4 (3.88 MB) *** Download
Help Video – 5 (-- MB) *** Available Soon