27 August, 2013

Update


અગત્યની સુવિધાઓ :


1My Reportsની મદદથી શાળા પોતાની આગવી ડિઝાઈન અને લખાણ વાળા પ્રમાણપત્રો, દાખલાઓ વગેરે રિપોર્ટસ બનાવી શકે છે. આ રિપોર્ટને ઓટોમેટીક શર્ટી. નંબર પણ સેટ કરી શકાય છે. જેમા કોઈ વિદ્યાર્થી અગાઉ કઇ તારીખે, કેટલી વખત અને ક્યા શર્ટી નંબર સાથે પ્રમાણપત્ર લઇ ગયેલ તે સરળતાથી જાણી શકાય છે.

2 – SchoolMarksheetની મદદથી શાળા પોતાની પસંદગીની ડિઝાઈન અને ફોર્મેટ વાળી માર્કશીટ તૈયાર કરી શકે છે. જેમા શાળા પોતાની મનપસંદ માર્કિંગ સિસ્ટમ બનાવી અને માર્કશીટ તૈયાર કરી શકે છે.

૩ -  Newsની મદદથી સોફ્ટવેરની અલગ અલગ ઓનલાઈન માહિતી સીધી જોઈ શકાય છે.


4 – શાળા પોતાની મનપસંદ ડિઝાઈન વાળા વિદ્યાર્થી I-Card  સોફ્ટવેરમાં સેટ કરાવી શકે છે. વધું માહિતી માટે સંપર્ક કરો.