15 November, 2013

વર્ષ ૨૦૧૪ની રજાઓ સેટ કરવા બાબત.


વર્ષ ૨૦૧૪ની જાહેર રજાઓનું લીસ્ટ આવી ગયેલ છે. આ રજાઓને સોફ્ટવેરમાં સેટ  કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.

1. વર્ષ ૨૦૧૪ની રજાઓ અહી ક્લિક કરી ડાઉનલોડ કરી ડેસ્કટોપ પર સેવ કરો.

2. સોફ્ટવેર ઓપન કરી સેટીંગ્સ >> રજા સેટિંગમાં એન્ટર થાઓ.

3. Upload Excel File પર ક્લિક કરી ડેસ્ટોપ પર રહેલી Public Holidays - 2014.xls ફાઈલ પસંદ કરો.
રજાઓ સેટ થઈ જશે.








4.રજા માટેનું વર્ષ પસંદ કરી રજાઓ જોઈ શકાશે.









5.અહીં જરૂર મુજબ વધુ રજાઓ એડ કરી શકાય છે અને કોઈ રજા ડિલીટ પણ કરી શકાય છે. રજા ડિલીટ કરવા માટે જે-તે રજાના નામ પર રાઈટ ક્લિક કરો.