01 April, 2014

આપની શાળા માટે પર્સન્લાઈઝ્ડ LC (School Leaving Certificate) તૈયાર કરાવો. (Free of Charge)


આપની શાળાના LC લેટર પેડ પર પર પ્રિન્ટ થઈ શકે તેવો રિપોર્ટ તૈયાર કરી આપીશું. જેમાં આપની શાળાની LCની પ્રિન્ટેડ સ્ટેશનરી પર વિદ્યાર્થીની માહિતી પ્રિન્ટ થઈ શકશે.

આ પ્રકારનો રિપોર્ટ નિ:શુલ્ક તૈયાર કરી આપીશું જેના માટે નીચેની બાબતો ધ્યાને લેવી.

૧) આપની શાળાની LCના નમુનાને jpeg ફોર્મેટમાં સ્કેન કરી મોકલવાનો રહેશે.

ર) LCના લેટરપેડના ત્રણ કોરા નમુના અમારા સરનામા પર પોસ્ટ કરવાના રહેશે. (ટેસ્ટીંગના હેતું માટે. આ કોરા નમુનાનો દૂરુપયોગ ન થાય તે માટે તેના પર કેન્સલનો શેરો મારવો.)

૩) સંસ્થાની કોઈ પણ એક જ શાળા માટે આવો નમુનો બનાવી આપવામાં આવશે.

૪) જો આપના LCના નમુનામાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં માહિતીઓ હોય તો પણ આપ આ રીપોર્ટ તૈયાર કરાવી શકો છો.

૫) આ સ્કિમ તારીખ ૨૦-એપ્રિલ-૨૦૧૪ સુધી જ ચાલું રહેશે. આ તારીખ સુધી કોઈપણ ચાર્જ રાખેલ નથી.

૬) તમારી માહિતી અને ડોક્યુમેન્ટ મળી ગયા પછી ૭ થી ૧૫ દિવસમાં આપને કોન્ટેક્ટ કરી આ રિપોર્ટ મોકલી આપવામાં આવશે. રિપોર્ટને એડ કરવા અને પ્રિન્ટ કરવાની હેલ્પ આપને ફોનથી આપવામાં આવશે.

૭) તમારી LCના નમુના પર પ્રિન્ટની ટેસ્ટ કરી ને જ રિપોર્ટ પરત કરીશું આમ છતા અલગ અલગ પ્રિન્ટરના મોડલને લીધે છપાવામાં તકલીફ જણાય તો સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરીશું.

૮) આવા રિપોર્ટસ આપ જાતે તૈયાર કરી શકો તે માટેની હેલ્પ વિડીયો આગામી સમયમાં મુકવામાં આવશે.

જો આપ આપની શાળામાં પ્રિન્ટેડ LC આપવા માંગતા હોવ તો આ સ્કિમનો લાભ લેવા વિનંતી.

Email ID : info@sskundal.com

Postal Address :

Kundal Soft Tech
206, Siddhanath Complex,
K.V.Roda, Jamnagar-361001